About Us – Keri Bazar order now

અમારા વિશે

અમે ડાયરેક્ટ કેરી ના બાગમાં થી ખેડૂતો પાસેથી કુદરતી રીતે ઉગાડવામાં આવતી કેરી તમારા ઘર સુધી પહોચાડીયે છીએ. અમે હાલમાં વડોદરા, આણંદ અને અમદાવાદમાં આ ૩ શહેરોમાં સેવાઓ આપીએ છીએ.

અમે FSSAI પ્રમાણિત અને ભારત સરકારના GI ટેગ પ્રમાણિત છીએ.

અમારી પાસે કેશ ઓન ડિલિવરી વિકલ્પ છે અને એક દિવસની રિફંડ પોલિસી પણ છે.

અમને શા માટે પસંદ કરવા?

  • કેરી ના વધારે ભાવ લેવા માટે અમે કેરી વહેલી ઉતારતા નથી. અમે પકાવના સમય એ ઉતારવા માં આવે છે.
  • કેરી નો મૂળ સ્વાદ અને સુગંધ
  • 100% કુદરતી અને સીધી બાગ માં થી, કેમિકલ-મુક્ત અને પરંપરાગત તકનીકનો ઉપયોગ કરીને કુદરતી રીતે ઉગાડેલી કેરી