અમે ડાયરેક્ટ કેરી ના બાગમાં થી ખેડૂતો પાસેથી કુદરતી રીતે ઉગાડવામાં આવતી કેરી તમારા ઘર સુધી પહોચાડીયે છીએ. અમે હાલમાં વડોદરા, આણંદ અને અમદાવાદમાં આ ૩ શહેરોમાં સેવાઓ આપીએ છીએ.
અમે FSSAI પ્રમાણિત અને ભારત સરકારના GI ટેગ પ્રમાણિત છીએ.
અમારી પાસે કેશ ઓન ડિલિવરી વિકલ્પ છે અને એક દિવસની રિફંડ પોલિસી પણ છે.

